STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

3  

Kiran piyush shah "kajal"

Inspirational

ઉકેલ

ઉકેલ

1 min
176

શાંતિની શોધમાં મંજિલ તરફ પ્રયાણ

સમસ્યાઓ સતત ગુંચવતી માથે ભાર વધારતી


થાક્યા વિના ચડ્યા કર્યુ ક્યુબિકનાં પાસા

ગુંચવણ વધતી મુંઝવણ વધતી

છતાં સતત પ્રયત્નશીલ


મંજિલ પર પહોંચતાં સામે દેખાયું નિરાકરણ

સમસ્યા ભીતર તો ઉકેલ પણ ભીતર જ


કર આંતર ખોજ ગોઠવાય જશે કયુબ ગુંચવણ

મથામણ મટી જશે એકાગ્રતા ચિંતન મનન


સમાધાનકારી વલણ એજ સાચો ઉકેલ

શાંતિ શાંતિ વ્યાપી ભીતર સુધી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational