તારી અને મારી જોડી
તારી અને મારી જોડી
તારી ને મારી જોડી, જાણે ફૂલમાં ખુશ્બુ સમાંણી,
તારી ને મારી જોડી જાણે માછલી અને પાણી.
તારી અને મારી જોડી, જાણે શરીર અને આત્માની જોડી,
તારી અને મારી જોડી જાણે ચાંદ અને ચાંદનીની જોડી.
તારી અને મારી જોડી જાણે સોય દોરાની જોડી,
તારી અને મારી જાણે હદય અને ધડકનની જોડી.
તારી અને મારી જોડી જાણે સારસ બેલડીની જોડી,
તારી અને મારી જોડી જાણે સાગર સરિતાની જોડી.
આપણી છે એવી જોડી, કોઈ શકે નાં એને તોડી.
તારી ને મારી જોડી, જાણે ફૂલમાં ખુશ્બુ સમાંણી,

