STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

3  

LALIT PRAJAPATI

Romance

મોસમ

મોસમ

1 min
225

આંખોથી પી જવાની મોસમ છે

હોશ ઊડી જવાની મોસમ છે,


ચાલ રાખો ધીમી, કદમો સાચવીને 

પાલવનાં ઊડી જવાની મોસમ છે,


કાં તો મનગમતાંની કરો પસંદગી

કાં તો કોઈને ગમી જવાની મોસમ છે,


દર્દ છે, યાદો છે અને વરસાદ છે

આજ તો "ગઝલ" લખવાની મોસમ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Romance