STORYMIRROR

Hiral Pathak Mehta

Fantasy Thriller

4  

Hiral Pathak Mehta

Fantasy Thriller

બેસણું

બેસણું

1 min
193

આજે કંઈક નવો વિચાર આવ્યો..

મર્યા વગર બેસણું રાખવાનો....

વગર હારે ફોટો મૂકવાનો...

જીવતે જીવ આ પ્રસંગ માણવાનો...


નરી આંખે મારા માટે લોકોને રડતા જોવાનો....

કેટલું છે મમત્વ ને કેટલો છે લગાવ..?

એ માપદંડ માપવાનો..

જીવતે જીવ ગીતા બેસાડવાનો...

વગર મરે ગરુડપુરાણ સાંભળવાનો....


પોતાના હાથે સૌ ને જમાડવાનો...

આજે આ વિચાર આવ્યો..

ખુદ ની હાજરી સાથે ખુદ નો પ્રસંગ માણવાનો....

મર્યા વગર બેસણું રાખવાનો...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy