STORYMIRROR

Rajdip dineshbhai

Abstract Inspirational

3  

Rajdip dineshbhai

Abstract Inspirational

નવદુર્ગાનું વર્ણન

નવદુર્ગાનું વર્ણન

1 min
184

નવ રૂપ ને તે એક સ્ત્રી બતાવી છે 

સ્ત્રીના જીવનની પરિસ્થિતિ દેખાડી છે,


પુત્રી તરીકે જનમનાર મા શૈલપુત્રી આવી 

બ્રહ્મચર્ય રીતિનું પાલન કરતી મા બ્રહ્મચારિણી આવી,


ધર્મ માસિકનો શીખવાડતી મા ચંદ્રઘંટા આવી 

ગર્ભ(કુષ્માંડ) ધારણ કરનાર મા કુષ્માંડા પ્રગટ આવી, 


એક માનું માતૃત્વ દેખાડનાર મા સ્કંદમાતા આવી 

સારુ ઇચ્છનારી પરિવાર માટે તેવી મા કાત્યાયની આવી, 


મુશ્કેલીમાં પોતાને મજબૂત બનાવનાર એવી મા કાલરાત્રી આવી 

સફેદ કફન ઓઢી શાંતિનું પ્રતિક એવી મા મહાગૌરી આવી,


બધી સિદ્ધિ પ્રાપ્ત કરતી પત્ની,મા,બહેન એવી મા સિદ્ધિદાત્રી આવી 

અંતે દુ:ખ હરનાર મુશ્કેલી ને દૂર કરનાર એવી મા નવદુર્ગા આવી,


નવ રૂપ ને તે એક સ્ત્રી બતાવી છે 

સ્ત્રીના જીવનની પરિસ્થિતિ દેખાડી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract