STORYMIRROR

Prahladbhai Prajapati

Abstract Tragedy

3  

Prahladbhai Prajapati

Abstract Tragedy

નફટાઇ દીવાની થૈ છે

નફટાઇ દીવાની થૈ છે

1 min
26.8K


ઉધારી રોફ ભોગવે રાજવટે હકની ભવાઈ

નફટાઇ દીવાની થૈ છે લૈ હારની અગુવાઈ


નીકળયા કથની પૂર્વજોની લૈ નફટાઇની

ચીતરેલા કુકર્મોની તવારીખે છે મંગુભાઈ


બુદ્ધિની મજબૂરી સત્તાસંપત્તિએ સમજાઈ

મુંગેરીછે લૈ ટોળકી લૂંટેરી જમાતે અગુવાઈ


વડવાઓની વેશભૂષાએ અબુધની કલાઈ

શાસન આશયે લોક લાગણી ઠેબે ઠુકરાઈ


રૈયતના ભગ્યનું લૈ જૂઠાં રુદન મગર આંસુએ

ગાય સવેદના સાજીસી સોગઠે રમે મુગલાઈ


ઉધારી રોફ ભોગવે રાજવટે હકની ભવાઈ

નફટાઇ દીવાની થૈ છે લૈ હારની અગુવાઈ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract