Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Fantasy

4  

LALIT PRAJAPATI

Fantasy

નજર

નજર

1 min
5


ઝૂકે નજર, ઉઠે નજર 

પછી માજા મૂકે નજર 


મનમેળની પહેલી લીટી 

પહેલા પહેલા ઘૂટે નજર 


નજરો વચ્ચે છુપાય પોતે 

પછી તીર જેમ છૂટે નજર 


નિહાળું, પણ એ રૂપ કેવું?

નિહાળતા તો ખૂટે નજર 


મૌન પણ તૂટે, શબ્દો ખૂટે 

જો અચાનક રૂઠે નજર 


ગઝલમાં કોઈ નામ આવે 

તો એ જુએ ઊંચે નજર 


જવાબો જેના જડે નહીં 

એવા પ્રશ્નો પૂછે નજર 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy