STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

લટાર

લટાર

1 min
3

આ શબ્દોની ભરમાર વચ્ચે 

 ચૂપ છે કોઈ તકરાર વચ્ચે 


ફરી ઉભો છું ગુન્હેગાર થઈ

 દુનિયાના દરબાર વચ્ચે


સન્યાસની વ્યાખ્યા એ છે,

ધારણ થાય સંસાર વચ્ચે


આપણે ખુશ હતા એમજ

આવ્યુ જગત બેકાર વચ્ચે


જીવન સીધુ સાદું જ હતું

પ્રેમની થઈ ગઈ લટાર વચ્ચે


તમે સ્વીકાર્યું નહીં મારી સામે

હું સ્વીકારું એજ હજાર વચ્ચે


Rate this content
Log in

Similar gujarati poem from Romance