STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

નેતા

નેતા

1 min
360

ભારત દેશનો નેતા હું,

બંગલા-નેસનો નેતા હું,


તેલ બચત મારા થકી,

વગર કેશનો નેતા હું,


હાથી-ઘોડાની રેસ તો શું ?

કૌભાંડ રેસનો નેતા હું,


પડશો પાડવા ધારો તો,

વાગતી ઠેસનો નેતા હું,


‘સાગર’ ત્યાં બલા તાડૂકી,

હારેલ ચેસનો નેતા હું.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy