Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita Mahajan

Comedy Classics

4  

Sunita Mahajan

Comedy Classics

ચા/કોફી ને રાધાકૃષ્ણ

ચા/કોફી ને રાધાકૃષ્ણ

1 min
291


કેમ રુઠે તું રાધા રાણી ? 

ચાલ વેણુ હું બજાવું

ના, સાંભળવી વેણુની ધૂન

સાંભળી થઈ ગઈ બોર હવે


કેમ રુઠે તું રાધારાણી ? 

ચાલ રાસ રચાવું

ના રમવો રાસ મને

નાચી થઈ ગઈ બોર હવે


કેમ રુઠે તું રાધારાણી ? 

ચાલ તને માખણ ખવડાવું

ના ખાવું માખણ મને

ખાઈ થઈ ગઈ બોર હવે


કેમ રુઠે તું રાધારાણી ?

ચાલ ગૌરી ગાયનું દૂધ આપું

ના પીવું દૂધ મને.

પીને થઈ ગઈ બોર હવે


કેમ રુઠે તું રાધારાણી ? 

ચાલ તુંજ કહે હવે

તને મનાવા હું શું શું કરું ?

એથી ના થાય તું બોર હવે


પીવી છે મને કોફી કે ચા

કાના પીવડાવીશ તું હવે ? 

ના રુઠ તું રાધારાની

તને પીવડાવીશ,ચા અને કોફી બંને હવે.

એથી ના થાશે તું બોર હવે.


Rate this content
Log in