અષાઢી બીજ
અષાઢી બીજ
આ
આવી
સુંદર
ભક્તિમય
અષાઢી બીજ
બેનડી સુભદ્રા
ભાઈ તો બળરામ
સંગ રથમાં ઘુમે રે
વ્હાલા પ્રભુ જગન્નાથજી
જગન્નાથપુરી મોક્ષધામે.
મગ,જાંબુ, કેસરી ભાત,
કેરી-કાકડી પ્રસાદ.
વિરુદ્ધ દિશામાં રે
ધજાજી ફરકે
દયા રાખજો
નહીં મુક્તિ
આપજો
ભક્તિ
રે !