પ્રેમનો અંકુર
પ્રેમનો અંકુર
1 min
69
બીજ રોપ્યા દિલથી, સિંચન કર્યું પ્રેમથી,
ખાદ્ય નાખ્યું શુદ્ધ, સાત્વિક, સ્નેહ ભર્યું,
ઊગી નીકળ્યો પ્રથમ "પ્રેમનો અંકુર."
કૂંપળ ફૂટી વ્હાલની, જતન કરીશ વ્હાલમનું પ્રેમભર્યું.