STORYMIRROR

Sunita Mahajan

Inspirational

2  

Sunita Mahajan

Inspirational

પ્રેમગીત

પ્રેમગીત

1 min
36

એ મુલાકાતે

પ્રણય જાગ્યો

પ્રેમ ગીત ગુંજયું

બહેકી મોહબ્બત

ગરમ આશિકી

એક ભૂલ

જિંદગીભર

ભોગવવી

પડી.


મળ્યો ધોખો,

થયો અફસોસ

ના કોઈને

સમજાયો.


નવજાત શિશુ

એકલાં

હાથે ઉછેરવું

પડ્યું.


તેની ખુશી

માટે

જીવન ગુજાર્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational