STORYMIRROR

Nirali Shah

Abstract Tragedy

4  

Nirali Shah

Abstract Tragedy

નાસ્તિક

નાસ્તિક

1 min
234

  આ

  એ જ

  પર્વત

  છે કે જેની

  પરિક્રમા મેં

  કરી અને મને

  શાંતિની અનુભૂતિ

  થઈ, પણ એ પોકળ

  સાબિત થઈ જ્યારે મેં ત્યાં

  કેટલાંય દર્શનાર્થીઓને

  રોપ- વે નું દોરડું અચાનક

  તૂટતાં ખીણ માં ગરકાવ થતાં

  જોયા ને એમની મરણતોલ ચીસો

  સાંભળતા જ મારું મન અશાંત થઈ

  ગયું, ભગવાન પરથી આસ્થા ડગી ગઈ

  મારી ને આસ્તિકમાંથી હું નાસ્તિક થઈ ગઈ.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati poem from Abstract