Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Children Others

3  

Nisha Shah

Children Others

નાનુ નાનુ કુરકુરિયુ

નાનુ નાનુ કુરકુરિયુ

1 min
13.2K


નાનું નાનું કુરકુરિયુ બેઠુતુ, બેઠુતુ ને જોતુતુ

બેઠાબેઠા ગબલુને જોતુુતુ , જોતુતુ ને ગાતુતુ

   વ્હાઉ વ્હાઉ (૨) કરતુતુ- નાનુ નાનુ...


ટીનીમીની બીલ્લીબાઇ બેઠાતા, બેઠાતા ને જોતાતા

બેઠાબેઠા દીકુનેજોતાતા,જોતાતાને ગાતાતા

   મ્યાઉં મ્યાઉં(૨)કરતાતા-ટીનીમીની...


ઝાડપર કોયલબાઇ બેઠાતા બેઠાતાને ગાતાતા

ગાતાગાતા લાલુને બોલાવતાતા,મીઠા સૂરે ગાતાતા

   કૂહુ કૂહુ(૨) કરી બોલાવતાતા-ઝાડ પર...


બારીએ કાગાભાઇ બેઠાતા, બેઠાતા ને જોતાતા

મારા મીઠુને બોલાવતાતા કાળા કાગાભાઇ ગાતાતા

   કા કા (૨) કરી ગાતાતા-બારીએ...


પીંજરામાં પોપટભાઇ બેઠાતા બેઠાતા ને જોતાતા

મારા ગબલુને બોલાવતાતા,મીઠુમીઠુબોલતાતા

   સીતારામ રાધેશ્યામ કરતાતા-પીંજરામાં-

નાનું નાનું કુરકુરિયું બેઠુતું...


Rate this content
Log in

Similar gujarati poem from Children