Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Abstract Inspirational Others

3  

Kaushik Dave

Abstract Inspirational Others

'નામ '

'નામ '

1 min
5


કોઈ કહે નામમાં શું છે ?

હું કહું નામ જ વિશેષ છે,

હરિ નામ લેવાનું

નામનું સ્મરણ છે,

નામ એક રામ છે

રામરાજ્ય એ વિશેષ છે,


શ્રી રામના કાર્યથી

આજ એમનું નામ છે

સ્મરણમાં શ્રી કૃષ્ણ છે

આ પણ વિશેષ નામ છે,


મોક્ષ કાજે નહીં

નામ એમનું યોગેશ્વર છે

પ્રેમનું ગીત છે

વાંસળીનું વાદન છે,


વૃંદાવનમાં લીલા કરનાર

નિધિ વન પણ એક નામ છે

પ્રેમનું ગીત છે

રાધાજીનું મૌન છે

અમરપ્રેમની કહાની

વૃંદાવનમાં રાધે રાધે નામ છે,


કોઈ કહે નામમાં શું છે ?

ઈશ્વરનું પણ સ્મરણ છે,

નામ સ્મરણ કરના

શ્રીમદ ભાગવત એક નામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract