Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

રંગ પણ કાળો

રંગ પણ કાળો

1 min
6


કાળો છે કાળો છે રંગ કાળો કાળો છે

કાળા રંગનું કામણ એવું શ્યામ પણ ગમે છે


મેઘ પણ શ્યામ છે એટલે તો વરસાદ છે

ગડગડાટ થતા કાળા વાદળ, ચોમાસું જામે છે


કાળો રંગ ગમતો નથી એવું કહેનાર પણ કાળો છે

કૃષ્ણ મંદિર જનાર કહે શ્યામ મારો વ્હાલો છે


કાળા રંગની ભેંસ છે, કાળી કાળી માટી છે

હોળી રંગોત્સવમાં પણ કાળો રંગ ગમતો છે


કાળા રંગથી ભૂત દેખાય,હસે તો સફેદ દાંત દેખાય

કાળા રંગની શક્તિ કેટલી, મહાકાળી પણ કાળી છે


Rate this content
Log in