Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

4  

Kaushik Dave

Others

સફેદીનો ચમકદાર

સફેદીનો ચમકદાર

1 min
4


કોઈ કહે અદા છે અનોખી, સફેદીના ચમકદાર જેવી 

આંખમાં કાજળ લગાડે ત્યારે લાગે છે વ્હાલી 


એક નજરમાં પ્રેમ થતો, તારું તો આકર્ષક રહેતું

દેખાવે શ્યામ છો,પણ સુંદર લાગે પ્યારી


રંગોત્સવનો રંગ લાગે તો સફેદે સરસ્વતી

મીઠી મધુરી વાણી તારી, જાણે મોરલી વાગી


સફેદ ટોપ જીન્સ પર પહેરે, હોળીમાં રંગી નાખી

હસીને બોલતી તું,બસ તારા પ્રેમમાં પાગલ પ્રેમી


ગમતો તને સફેદ રંગ, એટલે સફળતા તારી સાથી

સફળતાના સૌ સાથી, સફેદ રંગમાં તું ન્યારી


Rate this content
Log in