Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Abstract Others

3  

Kaushik Dave

Abstract Others

વાદળી રંગ

વાદળી રંગ

1 min
6


હોળીના રંગોમાં વાદળી જરૂર હોય

વાદળી વગર રંગોત્સવ ના જ હોય,


વાદળ આકાશમાં આકાશ વાદળી

આકાશમાં વાદળી હોય તો ધૂપ ના હોય,


શાંતિ આપે છે વાદળી રંગ

દરિયાનું પાણી વાદળી જ હોય,


દૂરથી જોતાં હિમાલયને આપણે

આધ્યાત્મિક ભાવ જાગૃત થઈ જાય,


નિલા પડતા મહાદેવજી જોતા

ભક્તિ ભાવથી વંદન જ થાય,


કૃષ્ણ શ્યામ રામ પણ શ્યામ

મહાદેવજી નીલકંઠે શોભાય,


હોળીના રંગોમાં વાદળીનું મહત્વ

વાદળી રંગ વગર રંગોત્સવ ના થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract