Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

રંગ બ્રાઉન

રંગ બ્રાઉન

1 min
4


હોળીમાં રંગોનું મહત્વ 

રંગબેરંગી રંગોનું મહત્વ,


જુદા જુદા રંગો પણ કંઈક સૂચવે છે,


બ્રાઉન રંગ વડીલોને પ્રિય 

વડીલોને હૂંફ આપે છે,


શાંત રાખતું મન બ્રાઉન 

માટી જુઓ તો બ્રાઉન જેવી,


પ્રકૃતિમાં બ્રાઉનનું મહત્વ 

વૃક્ષોના થડ છાલ બ્રાઉન,


કોફીનો રંગ બ્રાઉન 

હેલ્ધી બ્રેડ પણ બ્રાઉન,


છો મોંઘા હોય રાઈસ બ્રાઉન 

અમીરોની પસંદગી છે,


બ્રાઉન રંગ નિર્ભયતા રાખે 

કોઈ કહે પ્રકૃતિને સંપૂર્ણ રાખે,


રંગ મહોત્સવમાં રંગ બ્રાઉન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational