STORYMIRROR

Purvi Shukla

Inspirational

4  

Purvi Shukla

Inspirational

હોય છે

હોય છે

1 min
439

જિંદગી તકોથી ભરેલ હોય છે,

   ને એ તો અણધારેલ હોય છે,


કરતા રહો મહેનત જીવનભર છો,

 નસીબે ત્યાં મેથી મારેલ હોય છે,


ને આવી મળે અચાનક તક જો,

આ સફળતાયે, ભેજા ફરેલ હોય છે,


છો ને તકો ભરપૂર જીવન મહીંયે,

  એતો પુરુષાર્થ ને વરેલ હોય છે.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational