STORYMIRROR

Parul Thakkar "યાદ"

Inspirational

4  

Parul Thakkar "યાદ"

Inspirational

ગાંધીજી

ગાંધીજી

1 min
449

વ્યથા એક ભારતની,

અંગ્રેજ સામે ઝઝૂમે ગાંધીજી,


કરી હાકલ છોડો ભારત,

સત્યાગ્રહ કરે ગાંધીજી,


બાલ, પાલ કે લાલ હોય,

કે હોય ચાચા નેહરુજી,


અડીખમ સરદાર ઉભા છે ને,

અહિંસા માર્ગે ચાલે ગાંધીજી,


સ્વદેશીનો નારો ગજાવે,

દાંડીકૂચ કરે ગાંધીજી,


નહિ ચાલે હવે કાંઈ જોહુકમી,

અંગ્રેજો ને ભગાડે ગાંધીજી,


નીકળે જ્યાં આઝાદીની વાત,

યાદ આવે ત્યાં ગાંધીજી,


હોય જ્યાં દેશપ્રેમની વાત,

યાદ આવે ત્યાં ગાંધીજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational