STORYMIRROR

Parul Thakkar "યાદ"

Romance Others

3  

Parul Thakkar "યાદ"

Romance Others

તારી યાદ

તારી યાદ

1 min
266

પડી સવાર ને ખુલી આંખ, 

જો ને ફરી તારી યાદ આવી ગઈ,


હજી સપનામાં જ તો થઈ હતી મુલાકાત, 

જો ફરી તારી યાદ આવી ગઈ,


ક્યાં વીત્યો છે હજી લાંબો સમય ?

જો ને ફરી તારી યાદ આવી ગઈ,


કેમ વિતાવીશ આ વિરહની પલ ?

જો ને ફરી તારી યાદ આવી ગઈ,


કાતિલ છે આ "યાદોના પલ"

ઘવાય છે એમાં મારુ મન,

જો ને ફરી તારી યાદ આવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance