STORYMIRROR

Parul Thakkar "યાદ"

Romance

4  

Parul Thakkar "યાદ"

Romance

મૌસમ

મૌસમ

1 min
322

લ્યો પાછી વરસાદની મૌસમ આવી ગઈ...

કોઈની યાદમાં પલાળવાની મૌસમ આવી ગઈ....


કરી માટીને મહેકતી વાદળની આ બુંદો એ...

કોઈની યાદ મારી આંખો ને વહાવી ગઈ....


અત્યાર સુધી બળ્યા સુરજના તાપમાં..

વરસાદી આ ઠંડકમાં કોઈની યાદ દઝાડી ગઈ..


મળ્યો હતો સાથ પલભર કોઈનો...

મહેકતી આ સવાર "યાદો ના પલ" ને ભીંજવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance