STORYMIRROR

Parul Thakkar "યાદ"

Tragedy Thriller

4  

Parul Thakkar "યાદ"

Tragedy Thriller

મારી લડાઈ

મારી લડાઈ

1 min
570

છે હજારો અડચણો, લડું છું બધા સાથે..

ન મળે જો શાતા તો લડુ છું ખુદ સાથે..


નથી જોઈતું અણહક નું કાઈ, બસ મને હક નું આપો..

નથી કરતી બંદગી હું લડું છું ખુદા સાથે..


પડે સવાર ને એક નવી આશ જન્મે છે,

ન બદલાય જો હાલાત તો લડું છું તકદીર સાથે..


કેમ ચાહત છે એની સાથે જે નથી કિસ્મતની લકીરમાં,

રોજ સતાવતી મને લડું છું એની યાદ સાથે..


આપ્યું છે જેણે જીવન એ પાછું ન લઈ લ્યે,

ત્યાં સુધી લડું છું હૃદયના હર એક ધબકાર સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy