Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Children Stories

3  

Parul Thakkar "યાદે"

Children Stories

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
516


સૌ એ માન્યું આ પવિત્ર બંધન,

મીઠું મધુરું રક્ષાબંધન...


સ્નેહ અને ભાવનો અનોખો સંગમ,

મીઠું મધુરું રક્ષાબંધન....


કાચા સૂતરના તાંતણે બંધાયું,

ભાઈ બહેનના પ્રેમનું બંધન,

મીઠું મધુરું રક્ષાબંધન...


ન લાગે કોઈની નજરનું અડચણ,

જાણે હરિએ આંજેલું આંજણ,

મીઠું મધુરું રક્ષાબંધન...


શબ્દોમાં કેમ કરી વર્ણવું સાર ?

પ્રેમ કેરી વર્ષાનો જાણે છે શ્રીકાર,

મીઠું મધુરું રક્ષાબંધન....


Rate this content
Log in