Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

ભૂતકાળમાં ડોકિયું

ભૂતકાળમાં ડોકિયું

1 min
6


મને પણ વહેમ હતો 

કોને નથી હોતો !


ભૂતકાળમાં કરીશું ડોકિયું તો 

કંઈક ખબર પડશે 

પણ ના..ના...બસ...બસ

દુઃખદ યાદો જ યાદ રહે છે 

એટલે તો દુઃખી થઈ એ છીએ..


શું આ મારી જ હશે આ વાત ?

કે સૌની પણ આવી યાદો હશે !

સુખદ યાદોનું સુખ ક્ષણિક જ !

ને દુઃખદ યાદો તો જીવનમાં હલચલ !


તો ચાલો આ વહેમ દૂર કરવા માટે 

ભવિષ્યની ચિંતાઓ કરીએ !

ના..ના.. વર્તમાન હશે સારો તો..

ભવિષ્યમાં પણ સુખ જ હશે !


Rate this content
Log in