Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

રંગે કેસરી

રંગે કેસરી

1 min
4


રંગે કેસરી 

ઉત્સાહ વર્ધક રંગ જ એક

સનાતન રંગ કેસરી રંગ 

સૂર્યોદય ટાણે કીરણો કેસરી


હર યુગમાં હરરોજ સવારે

કેસરી કીરણો આશા આપતા

સવારે ઉઠીને લોકો દિન ક્રિયા કરતાં

સંધ્યા ટાણે આકાશ પણ કેસરી

દિવ્ય જ્યોત પણ રંગે કેસરી


કેસરી રંગના ફૂલ ફળો ઘણા

નારંગી કોળુંમાં સી અને એ વિટામિન ઘણા

આશા રાખું છું કે રંગ કેસરી ગમશે

કેસરીના લાલ હનુમાનજી પણ ગમશે 


Rate this content
Log in