Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

ના રંગો તો શ્યામજીના સમ

ના રંગો તો શ્યામજીના સમ

1 min
177


ના રંગો તો શ્યામજીના સમ…

ઓલો ખીલ્યો છે કેસૂડો બે કદમના રંગો તો શ્યામજીના સમકે હોળી મારે ખેલવી છે,


લઈ ઉમંગની રે ઝોળી આવી ફાગણિયા ટોળીના વગાડો જો ઢોલ તો શ્યામજીના સમરાધા રાણીને હોળી ખેલવી છે.

શિરે કેસરિયા છોગા વ્હાલું કેડિયું ને પાવાના ઊડાડો જો ગુલાલ તો શ્યામજીના સમકે ગોપ- ગોપીઓને હોળી ખેલવી છે,


વ્હાલુંડાની વાટુંધાણી ખજૂરની જાતુંના નાચો જો સંગ તો શ્યામજીના સમકે હોળી આજ ખેલવી છે

શોભે નવોઢાં રૂપાળાં જાણે પૂનમનાં અજવાળાંના ગીત ગાઓ જો મધુરાં તો શ્યામજીના સમકે હોળી મારે ખેલવી છે.

ઓલા આવજો પેલા આવજો સામ સામે ભેરુ આવજોના રંગો તો વાલમજી શ્યામજીના સમકે હોળી મારે ખેલવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance