STORYMIRROR

Manali Sheth

Abstract Inspirational Others

4  

Manali Sheth

Abstract Inspirational Others

મતલબી માણસો

મતલબી માણસો

1 min
283

મતલબી માણસોની વાતો ન્યારી ન્યારી

કામ કઢાવવા કરે વાતો પ્યારી પ્યારી,


મતલબ પૂરો થાય એટલે બતાવે હોશિયારી

જાણીએ છે આવા માણસોને પણ છતાં બતાવીએ સમજદારી,


ભટકે આવા માણસો તો આપણે બતાવીએ દરિયાદિલી

કારણકે આપણે ના ખોઈએ આપની ખાનદાની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract