Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

મસ્તી ટાઈમ

મસ્તી ટાઈમ

1 min
418


* નાં સમજો મને ચા પાણી,

હું તો છું જીનુનાં દિલની રાણી.


* આપો તમે મને ગુલાબનું ફૂલ,

હું આપું તમને થાળીમાં ભાણું ફૂલ.


* લીમડાનાં ઝાડ પર પંખીઓ કરે કલશોર,

ચેહર નિવાસમાં શિષ્યો સવાલો પૂછી સર ને કરે બોર.


* રોજબરોજ ખાવા બનાવવાની રામાયણ,

ભૂખ્યાં પેટની તો છે મોટી પારાયણ.


* શાક પૂરી ને શ્રીખંડ,

રહે તમારી જોડી સદાય અખંડ.


* શિયાળામાં પહેરે સૌ સાલ સ્વેટર,

પડવાથી ક્રેક પડે તો આવે પ્લાસ્ટર.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy