STORYMIRROR

Meena Mangarolia

Fantasy Tragedy

3  

Meena Mangarolia

Fantasy Tragedy

મૃગજળ

મૃગજળ

1 min
11.9K



ખોબાની હતી

તરસ અમારી,

જાણી જોઈને

અમે દરિયો

ઉલેચ્યો.

પણ મૃગજળ

જેવી આ તરસ,

ના છીપતી

ના છીપાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy