STORYMIRROR

Dipti Inamdar

Abstract Tragedy Fantasy

3  

Dipti Inamdar

Abstract Tragedy Fantasy

મોજની ખોજ

મોજની ખોજ

1 min
4

હાથમાં તેજ કલમ છે ને લખવાની મોજ છે,

એમાં છૂપો મરમ છે, સીધી સાદી ગઝલ છે,


જીવન સકલ ચરિત્ર છે, હૂંફની ખેતીનો સંકલ્પ છે,

વિખવાદ ખુલ્લેઆમ છે, આયખુંય જાણે સંગ્રામ છે,


લાગણીઓના ક્યાં દામ છે ? જીવન છલકતું જામ છે,

ભીતર બળે એક આગ છે, તોય હૈયામાં હામ છે,

મળે તો રોજ મોજ છે, અમરતની એ જ ખોજ છે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract