STORYMIRROR

Dipti Inamdar

Abstract Inspirational

3  

Dipti Inamdar

Abstract Inspirational

હોવું જોઈએ

હોવું જોઈએ

1 min
181

એકાદ પાસે વ્હાલું સદન હોવું જોઈએ,

અંતિમ ઘડી સમીપે નમન હોવું જોઈએ,


એકાંતમાં થવા બસ લળીને સ્હેજ નમણું,

રાધા રમણનું દિલમાં રટણ હોવું જોઈએ,


થાતી કદી જીવનમાં વિકટ કોઈ સમસ્યા,

મમતીલા મીતનું ભીનું સ્મરણ હોવું જોઈએ,


થઈ જશે અવિરત ભરણ પોષણ તારું,

કોમળ પછી હૃદયમાં સ્થાન હોવું જોઈએ,


મહાલી શકો તમે તો અંતરની આંખ ખોલો,

ઈચ્છાને માણવા મન મકાન હોવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract