Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti Inamdar

Inspirational

3  

Dipti Inamdar

Inspirational

શિક્ષક

શિક્ષક

1 min
119


બની કુંભાર ઘડું હું,

બાળ ભાવિ તાલીમબદ્ધ !

દીપ કેળવી પ્રગટાવું,

શિક્ષણ તણાં પ્રેરણા દાયી !


શિસ્તના પાઠ સિંચું,

ફૂલવારીના બાળ કુસુમ !

કહે કૌટિલ્ય શિક્ષક ;

રહે સદાયે થનગનતો !


બાળ માળી પ્રલય અને,

નિર્માણ તેની ગોદમાં !

ભરે છે રંગ ! શિક્ષક ;

કેળવણી, મેઘ ધનુષી !


કહે લિંકન અબ્રાહમ,

આંગળી ઝાલી દોરજે !

કહે માસ્તર માના સ્તરે,

પહોંચું એ સદભાગ્ય !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational