Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Inspirational

4.0  

Mrudul Shukla

Inspirational

કોને કહું

કોને કહું

1 min
241


કોને કહું                                                 

તને જોઈ થયો હું પાગલ, કોને કહું ?                  

પીધા વગર  ચડયો છે નશો કોને કહું ?           


ઝીલ્યા કાતિલ બાણ તારી નજરોના,              

દિલ થયુ ઘાયલ કોને કહું ?                              


દિલ જતુ રહ્યું હાથથી, ખબર ના પડી,   

લાગણીઓના મોજા ફરી વળ્યા 

                          

તારી આંખોની ગહેરાઈમાં ડૂબી ગયો,           

દિલ થયું ઘાયલ કોને કહું ?                                 


તારી વાત કરવામા ગઝલ રચાઈ ગઈ,

દોસ્તી આપણી જગતમાં ચર્ચાઈ ગઈ,                    


વાતો લોકોની સાંભળી,                                    

દિલ થયું ઘાયલ કોને કહું ?                         


લોકોને ખુશ રાખવામાં જિંદગી વીતી ગઈ                

'મૃદુલ મન' કેટલીએ વાર થયું ઘાયલ, કોને કહું ?    


ઘાયલ આ દિલ ને કોઈ એક મુકામ મળ્યો છે

જિંદગી હવે વિરામ મળ્યો છે, કોને કહું ? 


Rate this content
Log in