હેપ્પી વેલન્ટાઈન ડે
હેપ્પી વેલન્ટાઈન ડે
પ્રેમના આ સાત દિવસોને સાત જન્મના તાંતણે બાંધી લેજો,
પ્રેમથી પ્રેમને જીતી પરિવાર બનાવી લેજો.
સારસ બેલડી સમાન એક બની જીવી લેજો,
વિશ્વાસની દોર બાંધી લેજો.
જિંદગીના બાકી સફરને હમસફર સાથે જીવી લેજો,
સુખ દુઃખના સમયમાં એકબીજાનો સહારો બની રહેજો.
