Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Shastri

Inspirational

3  

Chhaya Shastri

Inspirational

અમૃત બિંદુ

અમૃત બિંદુ

1 min
199


પાણી નહીં આ અમૃત બિંદુ...


કેમ સમજાવું જન સર્વે ને

પાણી નહીં આ અમૃત બિંદુ,


મહાદેવના શિરથી વહેતું

પાણી નહીં આ અમૃત બિંદુ।


મરતાનાં મુખ મહી જાય છે

પાણી નહીં આ અમૃત બિંદુ


ગરીબ પેટે પટો બાંધી

પિએ જાય આ અમૃત બિંદુ,


સર્જન કહો કે વિનાશ કહો

બંને નું કારણ આ બિંદુ,


જીવવાની રીતો સમજાવે

પારદર્શકતા સાચી બતાવે,


ભળી જવાની રીત શીખવાડે

કણ કણમાં જીવન ઉપજાવે,


વિચારીને વાપરજો નર સૌ

પાણી નહીં આ અમૃત બિંદુ,


કળયુગમાં ખૂટશે ધન સાચું 

પાણી નહીં આ અમૃત બિંદુ,


કહે ગુર્જરી પ્રણ લો આજે

બુંદ બુંદ સાચવવા કાજે,


નર્મદા, સરસ્વતી, કાવેરી, સિંધુ

પાણી નહીં આ અમૃત બિંદુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational