STORYMIRROR

Chhaya Shastri

Inspirational

3  

Chhaya Shastri

Inspirational

રાત

રાત

1 min
279

રાત તું તો રાણી જાણે,

મહેકતી મલકાતી આવે,


શ્વેત રંગની ઓઢણી ઓઢી,

ટપક તારલિયા મઢેલી,


શાંત શીતળ સ્વભાવ તારો,

વિસામો છે ખોળો તારો,


હાલરડાં તારા પોઢાવે,

નાના મોટા બાળ સૌને,


લઈ જાય તું પરદેશ અમને,

સપનાની દુનિયામાં રમીએ,


સમજાવે તું રોજ અમને,

શાને ભૂતકાળમાં તું ભમે,


કાલે નવી સવાર ઊગશે,

ઉમંગ આનંદ નવા લાવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational