Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mah Poems #Heena Dave's Poetry

Inspirational Others

4.0  

Mah Poems #Heena Dave's Poetry

Inspirational Others

વ્યથા

વ્યથા

1 min
274


વ્યથાની કથા કરો તો,

પાર ક્યારે આવશે ?

સુંદર મજાની જિંદગીનો,

સ્વાદ ક્યારે આવશે ?


જીવન મળ્યું છે તો જીવી લો,

આજ દરેક પળ,

તમને પણ તો ક્યાં ખબર,

પેલો કાળ ક્યારે આવશે ?

ને લાંચ રિશ્વત, જો ત્યાં ચાલતી,

તો થોડો પ્રયત્ન પણ કરો,

પણ પ્રમાણિક બહુ છે કાળ,

તે ચોક્કસ ટાણે આવશે,


માટે જ,

વ્યથાની કથા કરો તો,

પાર ક્યારે આવશે ?

સુંદર મજાની જિંદગીનો,

સ્વાદ ક્યારે આવશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational