STORYMIRROR

Heena Dave

Romance

3  

Heena Dave

Romance

આજની રાત

આજની રાત

1 min
280

આજની રાત જોને, કંઈક આવી રહી,

સ્વપ્ન તારા, ને આંખ મારી રહી,


મુખ મારું પણ, વાત તારી રહી,

હૃદય મારું, ને ધડકન તારી રહી,


મન મારું, ને તડપન તારી રહી,

હા, આજની રાત જોને, કંઈક આવી રહી,


ને ખબર ન પડી, એમાં ક્યાં સવાર થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance