STORYMIRROR

Dipti Inamdar

Abstract Classics Inspirational

3  

Dipti Inamdar

Abstract Classics Inspirational

આસ્થાનું પ્રતિક : મંદિર

આસ્થાનું પ્રતિક : મંદિર

1 min
4

આસ્થાનું પ્રતિક : મંદિર

આસ્થાનું પ્રતિક છે મંદિર જ્યાં થતાં 

દર્શન વિભુના, મળે તાજગીને દ્રઢતા.

 

અંતરના આનંદે, શિલ્પીની ભવ્યતા,

નમું, પામું, હું ભક્તિને મેળવું ધન્યતા.


ભરું ભક્તિનું ભાથું , દેવની દિવ્યતા,

નિવાસ કરે ઈશ જો હોય શકયતા. 


ચિંતને મળે, સાત્વિક શાંતિ શૂન્યતા,

એજ આપે સંદેશ,સર્વધર્મ સમાનતા, 


ભજો નિરંતર તો શ્રધ્ધાએ નિપુણતા,

પૂરાં કરજો પ્રભુ *અમરતના* ઓરતાં.


દીપ્તિ એમ ઈનામદાર, ' અમરત '

વડોદરા.



Rate this content
Log in

Similar gujarati poem from Abstract