STORYMIRROR

Bhumi Joshi

Inspirational

3  

Bhumi Joshi

Inspirational

સહેલી

સહેલી

1 min
298

તું જ સખીને તું જ સહેલી,

હોય જો તું સંગાથ તો ના રહે કોઈ પહેલી,


તારીને મારી અઢળક વાતો,

હોય સદા તે સ્નેહથી મઢેલી,


છીએ આપણે તો એકમેકની પ્રેરણા,

આપણા સબંધોની માળા વિશ્વાસથી ગૂંથેલી,


વર્ષો વીત્યાંને...વર્ષો વિતશે,

આપણી યારી તો શ્વાસોમાં સમાયેલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational