STORYMIRROR

Bhumi Joshi

Romance

4  

Bhumi Joshi

Romance

તું

તું

1 min
182

મારા હર રણકારમાં તું.

ને એ રણકારની ખનક હું,

જીવનની હર ઋતુંની બહાર તું,

ને એ બહારની મહેંક હું.


સ્વપ્નને સળવળતો સવાંદ તું,

ને એ સવાંદના શબ્દ હું,

અલકમલકની વાતો તું,

ને એ વાતોનું વિશ્લેષણ હું.


મારા અધરની પ્યાસ તું,

ને એ પ્યાસમા મદહોશ હું,

મારા હર રણકારમાં તું.

ને એ રણકારની ખનક હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance