STORYMIRROR

Bhumi Joshi

Romance Fantasy

3  

Bhumi Joshi

Romance Fantasy

ધબકાર

ધબકાર

1 min
167

જિંદગીની મહેફિલમાં              

તારી યાદો મલકાય છે...!


એટલે જ એકાંત પણ ....

એકલતા વગર ઉજવાય છે..!


કોરા કાગળ પર

એક હૃદય છલકાય છે...!


એટલે જ શબ્દો રોજ

 સ્નેહ બની શરમાય છે...!


કલમના કાનમાં રોજ

ધબકાર સંભળાય છે...!


એટલે જ કવિતામાં 

આપણો સંબંધ વર્ણવાય છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance