STORYMIRROR

Bhumi Joshi

Romance

3  

Bhumi Joshi

Romance

તમે

તમે

1 min
219

દૂર ભલે છો, હૈયામાં વસો છો તમે...

શબ્દો થઈને, કાગળમાં ભાસો છો તમે...!


શીતળતાનાં છલકાઈ રહ્યાં છે જામ...

ઝરણું થઈને વહો છો તમે....!


રાત પણ જાણે દિવસ અમારે...

સ્મરણ થઈને રહો છો તમે...!


અંતરની વાત ક્યાં જઈને કરીએ...

હર શ્વાસમાં વસો છો તમે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance