STORYMIRROR

Bhumi Joshi

Drama Inspirational

3  

Bhumi Joshi

Drama Inspirational

સ્ત્રીની ગૌરવ ગાથા

સ્ત્રીની ગૌરવ ગાથા

1 min
203

બ્રહ્માંડનું અદભૂત સર્જન એટલે સ્ત્રી...

ખુદને શમા બનાવી પળ પળ રોશની લહેરાવે તે સ્ત્રી..


હર તકલીફને સહન કરી હસતા ચહેરે સૌને વધારે તે સ્ત્રી..

ત્યાગ સમર્પણ અને સ્નેહનો પર્યાય એટલે સ્ત્રી..


સૌની ખુશીમાં પોતાની હર ખુશી ઓગાળે તે સ્ત્રી...

દુર્ગા સમી સંહારક બને તો સીતા સમી સૌમ્ય બને તે સ્ત્રી..


હર પાત્રમાં ઢળી એક નવા સ્વરૂપે ઊભરે તે સ્ત્રી...

માના મમતામઈ સ્વરૂપ પર તો કુદરત પણ આફ્રિન તે સ્ત્રી...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama