સફર
સફર
શરૂ થયાં સફર કાવ્યથી,
બિરદાવ્યા સ્ટોરીમિરર રે.
મધ્યમાં આવ્યા લેખ,
આશ્વાસન આપે સ્ટોરીમિરર રે.
આવ્યો વારો વાર્તાનો,
પોતાનાં મંતવ્ય આપે સ્ટોરીમિરર રે.
આવોજ સફર રહેશે સ્ટોરીમિરર સાથે,
તો અંત નહિ થશે સફર સ્ટોરીમિરર સાથે,
રચશું ઈતિહાસ સ્ટોરીમિરર સાથે,
સ્ટોરીમિરરનાં ચાહકોનો ક્યારેય અંત નહિ થાશે.
લેખકોના તોરણે એ બાંધશું સ્ટોરીમિરર ને,
ના અંત થવા દેશું સ્ટોરીમિરર ને,
સફર સ્ટોરીમિરર સાથે.....
