STORYMIRROR

Neeta Chavda

Tragedy Others

3  

Neeta Chavda

Tragedy Others

તમે એટલે

તમે એટલે

1 min
199

મારી આ સપનાથી ભરેલી 

આંખોમાં આંસુ આવવાનું

કારણ એટલે તમે,


મારું આખી આખી રાત રડીને

ને જાગવાનું કારણ એટલે તમે,


મારી એ ખુશીઓ સાથેનો 

હંમેશા માટે સંબંધ તૂટી

જવાનું કારણ એટલે તમે,


મારી આ ખુશીઓથી ભરેલી 

જિંદગીમાં દુઃખ આવવાનું 

કારણ એટલે તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy