STORYMIRROR

Neeta Chavda

Tragedy Others Children

2  

Neeta Chavda

Tragedy Others Children

ખોટ વર્તાય છે તમારી પપ્પા

ખોટ વર્તાય છે તમારી પપ્પા

1 min
71

ઘણું બધું કહેવું હોય છે મારે પણ

જયારે રણજીત મને સાંભળતા નથી

હોતા’ ને ત્યારે મને ખોટ વર્તાય

છે તમારી પપ્પા....


ઉદાસ અને નિરાશ થઈને જયારે

હું બેઠી હોઉં અને અને જયારે

મને રણજીત મનાવનાર નથી હોતા’ ને

ત્યારે મને ખોટ વર્તાય છે તમારી પપ્પા....


સુખમાં બધા સાથ આપે છે પણ

દુઃખમાં જયારે તમારી જેમ રણજીત સાથ

આપનાર નથી હોતા’ ને ત્યારે મને

ખોટ વર્તાય છે તમારી પપ્પા....


કંઈ થાય છે જયારે મને અને

તમારી જેમ જયારે રણજીત ધ્યાન

નથી રાખતા’ ને ત્યારે મને ખોટ

વર્તાય છે તમારી પપ્પા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy